For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Vansada: વિશ્વ રક્તદાતા દિવસે ટાઉનહોલ વાંસદા ખાતે ૪૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું

05:08 PM Jun 14, 2024 IST | Satya Day News
vansada  વિશ્વ રક્તદાતા દિવસે ટાઉનહોલ વાંસદા ખાતે ૪૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું

Vansada: વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા, જેસીઆઇ વાંસદા દ્વારા વાંસદા ટાઉન હોલ પાસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનું ઉદઘાટન રેડ ક્રોસના પ્રમુખ શ્રીમંત મહારાજા સાહેબના હસ્તે ઉ્દઘાટન કરવામાં આવ્યું .આ કેમ્પમાં કુલ 40 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ કેમ્પમાં લાયન્સ ક્લબ બીલીમોરા બ્લડ બેન્ક દ્વારા સહકાર આપવામાં આવેલ.

Advertisement

આ પ્રસંગે રેડ ક્રોસ સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી ,જેસીઆઈ પ્રમુખ મિતુલ ભાવસાર ,મંત્રી સાગર પટેલ, વિજય પટેલ,આશિષ સોલંકી, યોગેશ દેસાઈ, નિલેશ પારેખ, હિનેશ ભાવસાર ,સ્મિત સોલંકી ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ ,ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા વિગેરે હાજર રહેલ . કેમ્પમાં રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું. અને રક્તદાતાઓ નો આભાર માનવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement