For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Surat: સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે, બે વર્ષીય બાળકનું મોત

02:42 PM Jun 12, 2024 IST | Satya Day News
surat  સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે  બે વર્ષીય બાળકનું મોત

Surat: રૂંવાટા ઉભા કરી દેનારી ઘટના ના લાઈવ સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

Advertisement

ફુટેજમાં બે વર્ષનું માસૂમ બાળક 7 માં માળેથી પટકાતા મોતને ભેટયું

સુરતના પાલ વિસ્તારમાં બનેલી ઘટના

Advertisement

પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગની ઘટના

બિલ્ડીંગના સાતમા માળેથી પટકાતા બે વર્ષીય બાળકનું મોત

હાઉસકીપિંગ નું કામ કરતી માતા બેવર્ષીય બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી

માતા કામ કરી રહી હતી,તે દરમિયાન બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું

સાતમા માળેથી બાળક નીચે પટકાતા કમકમાટી ભર્યું મોત

બે વર્ષીય ભવ્ય બિલ્ડીંગના સાતમા માળે દાદર પાસે રમી રહ્યો હતો

સાતમા માળેથી નીચે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો

સિવિલના તબીબોએ બાળકના મૃત જાહેર કર્યો

હચમચાવનારી આ ઘટના અન્ય માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો

પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી

Advertisement
Tags :
Advertisement