For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

RBIએ 10 બેંકો પર 60 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો, શું તમારી બેંક પણ સામેલ ?

05:13 PM Apr 04, 2024 IST | Hemangi Gor - Satya Day Desk
rbiએ 10 બેંકો પર 60 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો  શું તમારી બેંક પણ સામેલ

RBI: તમામ 10 બેંકો સહકારી બેંકો છે. RBIએ 26 અને 27 માર્ચે આ બેંકો પર દંડ લાદવા અંગે નિવેદન બહાર પાડ્યું હતું. આરબીઆઈનું કહેવું છે કે આ બેંકો પર લેવામાં આવેલી કાર્યવાહીનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતાને અસર કરવાનો નથી.
RBI

Advertisement

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં દેશની 10 બેંકો પર 60 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે. 

આ બેંકોને વિવિધ નિયમનકારી દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તમામ 10 બેંકો સહકારી બેંકો છે. આ બેંકો પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશની છે. RBIએ 26 અને 27 માર્ચે આ બેંકો પર દંડ લાદવા અંગે નિવેદન બહાર પાડ્યું હતું. આરબીઆઈનું કહેવું છે કે તેના દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતાને અસર કરવાનો નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement