For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

PM Modi એ આજે તેલંગાણામાં રૂ. 56,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

12:50 PM Mar 04, 2024 IST | Hemangi Gor - Satya Day Desk
pm modi એ આજે તેલંગાણામાં રૂ  56 000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

PM Modi : પીએમ મોદીએ તેલંગાણાને 56 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ ભેટમ આપી આ પછી તેઓ જનસભાને સંબોધી રહ્યા છે.

Advertisement

વડા પ્રધાને તેલંગાણામાં પાવર, રેલ, રોડ ક્ષેત્રો સાથે સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં તેલંગાણામાં પાવર, રેલ, રોડ ક્ષેત્રો સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે 56,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ઘણા રાજ્યોમાં વિકાસનો નવો અધ્યાય લખશે.

pm modi

Advertisement

Advertisement
Tags :
Advertisement