For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Pakistan Earthquake: અમેરિકા, જાપાન બાદ હવે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા.

05:44 PM Apr 06, 2024 IST | Hemangi Gor - Satya Day Desk
pakistan earthquake  અમેરિકા  જાપાન બાદ હવે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા

Pakistan Earthquake: પાકિસ્તાનમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી.નેશનલ સિસ્મોલોજી સેન્ટરને ટાંકીને આ માહિતી આપી છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે આજે સાંજે 4.13 કલાકે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Advertisement

ભૂકંપના કારણે કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી હજુ ઉપલબ્ધ નથી.

earthquakeપાકિસ્તાનમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. નેશનલ સિસ્મોલોજી સેન્ટરને ટાંકીને આ માહિતી આપી છે.નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે આજે સાંજે 4.13 કલાકે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, ભૂકંપના કારણે કેટલી જાનહાનિ થઈ છે તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement