For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Narendra Modi Oath Ceremany: નરેન્દ્ર મોદી શપથ લેતાની સાથે જ રચશે ઈતિહાસ, જાણો 7 પોઈન્ટમાં

08:25 AM Jun 09, 2024 IST | Satya Day News
narendra modi oath ceremany  નરેન્દ્ર મોદી શપથ લેતાની સાથે જ રચશે ઈતિહાસ  જાણો 7 પોઈન્ટમાં

Narendra Modi Oath Ceremany: દેશમાં ભાજપ એનડીએ સતત સરકાર બનાવવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદના શપથ લેશે. શાનદાર અને ભવ્ય સમારોહની વચ્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શપથગ્રહણની ઔપચારિકતા કરશે. આ દરમિયાન બીજેપી એનડીએના તમામ સાંસદો હાજર રહેશે.

Advertisement

7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો મહેમાન તરીકે હાજર રહેશે. કોંગ્રેસ અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ આ કાર્યક્રમમાં ન આવવાની જાહેરાત કરી છે. આ સિવાય નરેન્દ્ર મોદીનો ત્રીજો શપથ ગ્રહણ સમારોહ ઘણી રીતે ખાસ છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેતાની સાથે જ ઈતિહાસ રચશે. ચાલો જાણીએ નરેન્દ્ર મોદીના ત્રીજા શપથ ગ્રહણ સમારોહની ખાસિયતો…

જવાહર લાલ નેહરુના રેકોર્ડની બરાબરી
નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેતાની સાથે જ ઈતિહાસ રચશે. તે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરશે. પંડિત નેહરુ 1952, 1957 અને 1962માં સતત ત્રણ વખત વડાપ્રધાન બન્યા હતા. નરેન્દ્ર મોદી પણ 2014, 2019 અને 2024માં સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement