For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

ફ્રાંસના રાષ્ટ્રપતિ જયપુર પહોંચ્યા, રાજસ્થાનના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

03:52 PM Jan 25, 2024 IST | Satya Day Desk
ફ્રાંસના રાષ્ટ્રપતિ જયપુર પહોંચ્યા  રાજસ્થાનના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

NATIONAL: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની બે દિવસીય ભારતની સરકારી મુલાકાતના ભાગરૂપે ગુરુવારે જયપુર પહોંચ્યા હતા. ફ્રાન્સના નેતા મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસ પરેડ 2024માં પણ હાજરી આપશે.

Advertisement

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની બે દિવસીય ભારતની સરકારી મુલાકાતના ભાગરૂપે ગુરુવારે જયપુર પહોંચ્યા હતા. ફ્રાન્સના નેતા મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસ પરેડ 2024માં પણ હાજરી આપશે. જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન સમયે વિદેશ મંત્રી એસ જયશંકર, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમનું સ્વાગત કર્યું હતું.

FRENCH PRESIDENT

Advertisement

Advertisement
Tags :
Advertisement